કાઠીયાવાડ એક્સપ્રેસ નો સાદો પરિચય
>> કાઠીયાવાડ એક્સપ્રેસ <<
હાવ અભણ તો નય પણ વધુ ભણેલો ય નહિ.
સ્વભાવે મનમોજીલો.
આપણ ને એકલા રેવું જરાકેય નાં ગમે એટલે જ્યાં ત્યાં દોસ્તારું શોધતા ફરીએ ..
જરાક વાંચન લેખન નો શોખ ખરો એટલે
હવે અહિયાં વાચવા અને જેવું આવડે એવું લખવા
માટે બ્લોગ પર પધરામણી કરી છે.
હજી હમણાં તો આયા આપડે
પેલું પગલું માંડીએ છીએ ,
જેથી
કોઈ મહાન લેખ ની આશા નો રાખવી.
હા એક વાત છે કાય ખરાબ પણ નાય લખું .
BAPA SITA RAAM
વેલકમ ભાઇ! આપનું સ્વાગત છે ગુજરાતીઓની નિરાળી ઇ-દુનિયામાં !
ReplyDeleteખૂબ ખૂબ આભાર !!..
Delete